.


WEL COME 2 PLAYnet GUJRATI
વેબ જગત

 ઓછી પ્રસિધ્ધ થયેલી પણ ઉપયોગી વેબસાઈટ


બોલીવુડમાં બનતી વિવિધ ધટનઓના સમાચાર, સિને સિતારાઓની મુલાકાત, નવી ફિલ્મો અને ફિલ્મ જગતની રસપ્રદ માહિતી.

દેશનાં વિવિધ સંસ્થાનો, વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટ્સ ધ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર થતાં સંશોધનો, પ્રવૃતિઓ, સેવાઓની માહિતી     આપતી વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી વિભાગની અધિકૃત સાઇટ.

દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થતાં અવનવા સંશોધનો, વિજ્ઞાન સમાચાર તથા વૈજ્ઞાનિકોના જીવન અને કાર્ય વિશેની માહિતી આપતી અધિકૃત સાઇટ.

બ્રહ્માંડમાં બનતી વિવિધ રોમાંચક ઘટનાઓ, ખગોળ શાસ્ત્રીઓના મિશન, સાહસયાત્રા અને સંશોધનો વિશેની રસપ્રદ માહિતી.

ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ, અમલદારશાહી, રાજકારણ, વ્યાપાર અને ઉધ્યોગ જગત, શિક્ષણ વગેરે ક્ષેત્રોના અવનવા સમાચાર અને માહિતી.

શૈક્ષણિક અને વ્યવસાયલક્ષી અભ્યાક્રમની પ્રવેશ પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માર્ગદર્શન અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની માહિતી

નવી માહિતી અને સંચાર તકનીક દ્વારા ગરીબી દૂર કરી, ટકાઉ માનવ વિકાસ માટે કાર્યરત ધી એશિયા પેસિફિક ડેવલપમેન્ટ ઇન્ફર્મેશન પ્રોગ્રામની માહિતી.

જૈવિક વિવિધતાનુ જતન, સેન્દ્રીય ખેતી અને વૃક્ષ આયુર્વેદ ક્ષેત્રે પરંપરાગત પધ્દતિઓ પ્રમાણે થતા વિવિધ સંશોધનો, પરિણામોના સમાચાર અને કુદરતી ખેતી વિશે અવનવી માહિતી.

વિવિધ ક્ષેત્ર દ્વારા પરમાણુ વિજ્ઞાન અને તકનીક માનવીના જીવનને કઈ રીતે પ્રભાવિત કરે છે તેમજ પરમાણુ વિજ્ઞાન ક્ષેત્રે થયેલા સંશોધનો - પ્રયોગો ની માહિતી.

વિશ્વના દેશોમાં પ્રવર્તતી પાણીની તંગી, વિવિધ સમાજના લોકોની મુશ્કેલીઓ અને સંઘર્ષો,પાણીના પ્રોજેક્ટસના સમાચાર અને માહિતી.

વ્યક્તિની જાહેર વર્તણુક અને સમુહજીવનનો ખ્યાલ અને મહત્વ.

ભારતીય દંડ સંહિતાની ધારામાં સૂચિત વિવિધ કાયદાની સમજ, દેશભરના વિવિધ વકીલ મંડળ અને કાયદાકીય સેવાઓની માહિતી.

રોજબરોજના જીવનમાં તંદુરસ્તીની જાળવણી, વિવિધ બિમારીઓ અને દવાઓની માહિતી, સ્વાસ્થ્ય અને જટીલ રોગો અંગે ડૉક્ટર્સના સૂચનો અને માર્ગદર્શન.

બૌધ્ધ તત્વજ્ઞાન,ધ્યાન અને સાધના પધ્ધતિનું માર્ગદર્શન, વિવિધ સંદર્ભગ્રથો અને ધાર્મિક પુસ્તકાલય,સામયિકો સહિત બૌધ્ધની વિસ્તૃત માહિતી.

રોજિંદા જીવન વ્યવહારોથી પરેશાન વ્યક્તિને સ્વસ્થ જીવનશૈલીના માર્ગદર્શન સાથે મનોજગતની વિવિધ સમસ્યઓના મનોવૈજ્ઞાનિક ઉકેલ આપતી સાઇટ.

ભારતના રાષ્ટ્રીય પ્રતિકો, પ્રાચીન સ્થાપત્ય, કલા અને લોકજીવનના રીતરીવાજો, સિનેમા-જગત અને ફેશન ઉધ્યોગ, વિવિધ ક્ષેત્રે અપાતા એવોર્ડસ, નૃત્યો, સંગીત વગેરેની માહિતી.

અનેક પ્રકારના સંદર્ભ સાહિત્ય સાથે વિવિધ વિષયોની વિસ્તૃત જાણકારી.

ભારતના રાજ્યોમાં આવેલા પ્રાચીન મંદિરો, તેનો ઇતિહાસ, સ્થાપત્ય અને મૂર્તિકલાનો પરિચય સાથે સાંસ્કૃતિક વારસાની ઝાંખી.

ભુકંપ અને કુદરતી આપત્તિઓની માહિતી સાથે તેના દ્વારા થતું નુકશાન અને જાનહાની અટકાવવા માટે, લોકોને વિવિધ પ્રકારનું  માર્ગદર્શન.

ઇન્સેન્ટ દ્વારા હવામાનની તાજી જાણકારી, ભુકંપ, વરસાદ, વાવાઝોડા અંગે માહિતી આપતી અધીકૃત સાઈટ.

 હોલીવુડની આવનારી ફીલ્મોની વિડીયો ક્લિપિંગ્સ, મોટા સમાચાર, તમારા માનીતા કલાકાર ના ઇન્ટરવ્યુ.

 તમારા માનીતા માણસો વિશે પૂરતી માહિતી મેળવો, શો બિઝનેસમાં મોટું નામ ધરાવતા લોકો વિશે સંપુર્ણ માહિતી.

 તમે કોઈ ખાસ આર્ટ યા કળા માટેની માહિતી શોધો છો ? આ વેબ પરની આ સંપૂર્ણ આર્ટ તથા કલ્ચરની ગાઈડ ચકાસી લો.

 બિઝનેશનાં બધા જ પાસા અંગેનુ ઊંડું જ્ઞાન, માહિતી, સારાય વિશ્વમાંથી ખાસ રિપોર્ટ તથા બિઝનેશ સમાચાર પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ સાઈટ અથવા સ્રોત.

 અમેરીકન સ્ટોક માર્કેટ ની અધીકૃત સાઈટ.

 વિશ્વની મોટી મોટી કંપનીઓ પોતાને ત્યાં નોકરીઓની જાહેરાત આપે છે

 બ્લુમ્બર્ગ= લેટેસ્ટ બિઝનેશ ન્યુઝ મેળવો અને વ્યાપારમાં ટોચ રહો, સ્ટોક માર્કેટના જરુરી આંકડા મેળવો.

 અમેરીકન કેમિકલ સોસાયટી ની માહિતી, આર્ટિકલ્સ, સોફ્ટવેર કેટલોગ અને બીજું ઘણુંય.

 "નાસા" ની અવકાશ યા સ્પેસ પર માહિતીપૂર્ણ વર્ણન સાથેની તસવીરો સાઈટ.

 વિજ્ઞાનનું મેગેઝીન તમને લેટેસ્ટ ટેકનોલોજીની શોધો વિશે માહિતી પૂરી પાડે છે અને તમારું વૈજ્ઞાનિક જ્ઞાન કસોટીની એરણે ચડાવવાની તક આપે છે.

 વિશ્વભરનાં રિસર્ચ સંસ્થાનો તથા વિશ્વવિધ્યાલયો માંથી લેટેસ્ટ વૈજ્ઞાનિક શોધો વિશયક માહિતી મેળવો.

 આ સાઈટ વાતાવરણ વિશે સંપુર્ણ સજાગ છે અને તે શીખવવાની પધ્ધતિઓ ઉપરાંત લેટેસ્ટ વાતાવરણના સમાચાર તથા ઉધ્યાન યા ગાર્ડનિંગ વિશે સમજ પુરી પાડતી અધીકૃત સાઇટ.

 હજારો જોક્સ અને વિનોદી વાર્તાઓ, સાયબર કોમેડીયનો માટે ઉપયોગી સાઈટ.

 કાર્ટુન્સ વાચો, આજનો જોક્સ યા ટુચકો જુઓ અને તમારો પોતાનો જોક્સ રજુ કરો.

 બાળકો સાથે મુસાફરી કરવા ઇચ્છતા લોકો માટે ખુબ મોટુ સાધન, ખુબ જરુરી અને ઉપયોગી સલાહ.

 ક્રુઈઝમાં જેમને રસ હોય તેના માટે ખુબ મોટી ગાઈડ.

 સી.એન.એન.- લેટેસ્ટ મથાળા વાંચો, આજનો પ્રશ્ન, વિડિયો વોલ્ટની મુલાકાત લઈ તાજા સમાચારો પરની વિડિયો ક્લિપ જુઓ.

 અમેઝોન-તમે પુસ્તક વાંચતા વાંચતા અને મ્યુઝિક સાંભળતા સાંભળતા રિવ્યુઝ, લેખો તથા ટુંકસાર વગેરે જોઈ શકો છો.

 શાકાહારી વાનગીઓનો મોટો સંગ્રહ અને રાંધવાની કળા વિશે જાણકારી તથા શાકાહારી વાનગીઓની યાદી.

 રમતો ના કવરેજ માટે TSN ની સાઈટ.

 સેંકડો સર્ચ ટુલ્સ જોડૅ છે જેથી તમને ગમે તે વસ્તુ શોધવામાં મદદ મળે છે.

 આસ્ક.કોમ-સર્ચ એન્જીન



MENU
PLAYnet.gprs.lt